ઓસ્ટ્રેલિયન ગુજરાતી મુસ્લિમ સમુદાય COVID-19 અસરગ્રસ્ત ગુજરાતની મદદ કરી મનાવશે ઇદ
Eid celebrations in Australia with a cause. Source: Getty Images/jasmin Merdan/Dr Juned Shaikh
સતત બીજા વર્ષે કોરોનાવાઈરસ મહામારી વચ્ચે ઈદ મનાવાઇ રહી છે, ત્યારે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં ઇદની ઉજવણીમાં શું ફેરફાર છે તે વિશે ગુજરાતી મુસ્લિમ એસોસિયેશન ઓફ ઓસ્ટ્રેલિયા તરફથી ડો જુનેદ શેખે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share