માત્ર મિત્રો માટે બનાવેલું કિશોરકાકાનું કિરદાર આજે ઘરે-ઘરે પહોંચી ગયું : સ્મિત પંડયા

Untitled design.jpg

Famous Gujarati actor Smit Pandya popularly known as Kishorkaka.

સ્મિત પંડયા જેમને ગુજરાતી હાસ્યરસિકો કિશોરકાકાના નામે ઓળખે છે, તે હાલમાં એરિસ બોલીડાન્સ સ્કૂલ દ્વારા આયોજિત ગુજરાતી કોમેડી નાઇટ કાર્યક્રમમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયા આવ્યા છે. ગુજરાતી પરિવારની રોજીંદી જિંદગીના સંવાદોને કોમેડી સ્વરૂપે તેમના અનોખા અવાજમાં રજૂ કરવા માટે જાણિતા કિશોરકાકાના પાત્રનું સર્જન કેવી રીતે થયું તે વિશે સાંભળો સ્મિતની SBS Gujarati સાથેની રસપ્રદ મુલાકાત.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share