ગુજરાતી કોમેડી હવે માત્ર પતિ-પત્નીના જોક્સ સુધી સીમિત રહી નથી
Source: Supplied
ગયો દાયકો ગુજાતી કોમેડી માટે ઘણો મહત્વનો રહ્યો હતો. સ્માર્ટ ફોન અને ઇન્ટરનેટ લોકોને સરળતાથી ઉપલબ્ધ થતા ગયા અને ગુજરાતી કોમેડી ક્ષેત્રનો પણ ઉદય થયો. ગુજરાતી કોમેડી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ – વિદેશમાં લોકપ્રિય બની છે તેમ લોકપ્રિય ગુજરાતી કોમેડીયન મનન દેસાઇએ SBS Gujarati સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
Share