શું તમે આ જાણો છો વનેચંદને વરઘોડે ચડાવનાર વિષે ?

Shahbuddin Rathod

Shahbuddin Rathod Source: Wikimedia Commons/Viralmkothar

સૌને પેટ પકડીને હસાવનાર શાહબુદ્દીન રાઠોડને આ નવેમ્બરમાં સ્ટેજ પર આવ્યે પચાસ વર્ષ પૂરાં થયાં. ચાલો, જાણીએ આખું કુટુંબ સાથે બેસીને માણી શકે એવું હૂંફાળું હાસ્ય પીરસતાં અર્ધી સદી પસાર કરનાર શાહબુદ્દીન ભાઈનાં જીવન વિષે.



Share