વેલેન્ટાઇન ડે નિમિત્તે જાણો ચોકલેટનો ઈતિહાસ

Chocolate cake

Chocolate cake Source: SBS Gujarati

વેલેન્ટાઇન ડે નિમિત્તે એકબીજાને ચોકલેટ આપવાનું ચલણ જોવા મળે છે અને અત્યારે ચોકલેટનો ઉદ્યોગ લગભગ 100 બિલિયન ડોલરને પાર કરી ગયો છે. ત્યારે, આવો જાણીએ વિશ્વભરમાં લોકપ્રિય એવી ચોકલેટની શરૂઆત ક્યાંથી થઇ અને કોણે તેને દુનિયાને ખૂણે ખૂણે પહોંચાડી ?



Share