ગુજરાતી ભાષાનું ઓસ્ટ્રેલીયા માં પહેલવહેલુ પ્રસારણ

Sebel Ball 1980 - photos from SBS archives

Sebel Ball 1980 - photos from SBS archives Source: SBS archives

ચાર દાયકા અગાઉ જયારે પહેલી વાર ઓસ્ટ્રેલીયાના કોઈ રેડીઓ સ્ટેશન પર થી ગુજરાતી માં પ્રસારણ થયું ત્યારે તે, ડો.શશાંક મહેતા અને તેમના પત્ની વિનીતા મહેતા ના અવાજો માં હતું . SBS રેડીઓ ના ચાલીસમા જન્મદિવસ નિમિત્તે નીતલ દેસાઈ સાથે ની વાત-ચિત માં વિનીબેને કેટલીક રસપ્રદ વાત વાગોળી .



Share