ઓસ્ટ્રેલિયન ઉનાળામાં શરીરને હિટ સ્ટ્રોક - ચામડીના કેન્સરથી બચાવવાની ટીપ્સ મેળવો

Loving couple at the beach

tips to keep safe and cool during an Australian summer - Getty Credit: andresr/Getty Images

સમગ્ર વર્ષ અલગ અલગ ઋતુમાં તમારા શરીરની કાળજી રાખવી જરૂરી છે પણ ખાસ કરીને ઓસ્ટ્રેલિયન ઉનાળામાં ભીષણ ગરમીના સમયે શરીર પ્રત્યે ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ઉનાળામાં તમારા શરીરની સાર-સંભાળ કેવી રીતે રાખી શકાય એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં જાણો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share