ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ, તહેવારોના કારણે ફ્લાઇટ ટિકિટ મોંઘી

India is suspending all flights to and from the UK starting 22 December until 31 December.

India is suspending all flights to and from the UK starting 22 December until 31 December. Source: AAP

ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ રમાવાનો હોવા ઉપરાંત, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોના કારણે ભારત જતી ફ્લાઇટ્સની ટિકિટના ભાવમાં કેટલો વધારો થયો છે તથા ફીફા વર્લ્ડ કપ, ક્રિકેટ વર્લ્ડ કપ અને ઓલિમ્પિક્સ જેવી ગેમ્સના આયોજનના કારણે સ્થાનિક શહેર કે દેશના ટુરિઝમ ઉદ્યોગને કેટલો ફાયદો થાય છે. એ વિશે વાત કરી રહ્યા છે સિડની સ્થિત ટ્રાવેલ ક્રાફ્ટર્સ તરફથી નિરવભાઇ કોટક.


ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે, તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાતની સલાહ લેવી.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 p.m.

Share