એન્જિનિઅરથી સફળ અભિનેતા સુધી પ્રતિક ગાંધીની રોમાંચક સફર

Actor Pratik Gandhi

Actor Pratik Gandhi Source: Facebook

સિડની ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થનાર Wrong Side Rajuનો રાજૂ એટલે અભિનેતા પ્રતીક ગાંધી, જેમણે અભિનય ક્ષેત્રે લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે, રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત ફિલ્મમાં અભિનય કર્યો છે અને આ બધું એન્જિનિયર તરીકે નોકરી કરતા કરતા જ મેળવી લીધું. રંગમંચ અને ફિલ્મોમાં તેમની અનોખી યાત્રા વિષે પ્રતીક ગાંધીએ નીતલ દેસાઈ સાથે કરેલ વાત-ચીત.



Share