ખાનગી કોલેજો દ્વારા છેતરાયેલા વિદ્યાર્થીઓના દેવા માફ

University Students

University Students Source: SBS

કેન્દ્ર સરકારે ખાનગી કોલેજો દ્વારા છેતરાયેલા વિદ્યાર્થીઓના દેવા માફ કરી દીધા છે. આ યોજના હેઠળ આઠ હજાર વિદ્યાર્થીઓના દેવા માફ થઇ ચુક્યા છે. જો તમે પણ કોઈ ખાનગી કોલેજને હાથે છેતરાયા હોવ તો આગળ આવી ફરિયાદ નોંધાવો.



Share