વિદેશમાં પણ સંયુક્ત કુટુંબમાં રહીને સાચવી રાખ્યો સંગીતનો વારસો

Singers Rajal Shukla and Pinkal Pandya at SBS studios.jpg

Gujarati Australian sisters Rajal Shukla and Pinkal Pandy at SBS studios in Sydney

તમે ભાઇઓને તો સંયુક્ત કુટુંબમાં રહેતા જોયા હશે પરંતુ રાજલ શુકલા અને પિંકલ પંડ્યા બે બહેનોના પરિવારોએ સાથે રહી સંયુક્ત કુટુંબની પરંપરા જાળવી રાખી છે અને ગળથૂંથીમાં મળેલા સંગીતના વારસાને બંને બહેનો આગળ વધારી રહી છે.


LISTEN TO
Garba event providing opportunity for local artists  image

ગરબા કાર્યક્રમ દ્વારા સ્થાનિક કલાકારોને મળતી અનોખી તક

SBS Gujarati

25/09/201907:03
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.


ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share