ગુજરાતી - ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થીઓની કોવિડ-19 મહામારી દરમિયાન VCE પરીક્ષાની તૈયારી અને સફળતા
VCE students share their experience of studying amid the COVID-19 pandemic. Source: Supplied by: Chaitsee Mankad and Aneree Shah
તાજેતરમાં VCE એટલે કે વિક્ટોરીયન સ્કૂલ ઓફ એજ્યુકેશનના પરિણામ જાહેર થયા. છેલ્લા 2 વર્ષમાં કોવિડ-19 મહામારીની કપરી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓએ અભ્યાસ તથા પરીક્ષાની કેવી રીતે તૈયારી કરી તે વિશે ચૈતસી માંકડ તથા અનેરી શાહે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share