ગુજરાતી - ઓસ્ટ્રેલિયન સમુદાયની બાળકો સાથે ક્રિસમસની ઉજવણી
Members of the Gujarati community celebrate Christmas with children in Australia. Source: Supplied by: Ushma Joshi, Dhireshbhai Shah
ઓસ્ટ્રેલિયાના વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા રાજ્યના પર્થ શહેરમાં વસતા ગુજરાતી સમુદાયના સભ્યો કેવી રીતે બાળકોને ક્રિસમસના તહેવારનું મહત્વ સમજાવી ઉજવણી કરી રહ્યા છે. તે વિશે અહેવાલમાં માહિતી મેળવીએ.
Share