'ગર્લ્સ નાઇટ આઉટ', માત્ર મહિલાઓ દ્વારા અભિનીત ઓસ્ટ્રેલિયાનું પ્રથમ ગુજરાતી નાટક

Gujarati drama with an all-female cast to be performed in Australia

Gujarati drama with an all-female cast to be performed in Australia Source: Supplied by Natak Mandali Inc

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગુજરાતી નાટક 'ગર્લ્સ નાઇટ આઉટ' ભજવવામાં આવશે. આ નાટકની વિશેષતા છે કે તમામ મહિલા પાત્રોએ તેમાં અભિનય કર્યો છે પરંતુ, નાટકની કહાની તમામ વયજૂથ અને દર્શકોને લાગૂ પડે છે. નાટકના દિગ્દર્શક વિપુલભાઇ, અભિનેત્રી મનીષા તથા હયાતી વ્યાસે નાટકની અનોખી કહાની વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.


ALSO READ

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share