ગરબાને મળી વૈશ્વિક ઓળખ, યુનેસ્કોના સાંસ્કૃતિક વારસામાં સ્થાન મળ્યું

Indian men and women perform Garba Dandiya dance during the Navratri festival

Indian men and women perform Garba Dandiya dance during the Navratri festival. Source: Getty, NurPhoto / Vishal Bhatnagar/NurPhoto via Getty Images

યુનેસ્કોના સાંસ્કૃતિક વારસામાં સ્થાન સાથે ગુજરાતના ગરબા યાદીમાં ભારતની 15મી સાંસ્કૃતિક ઓળખ બની. બોટ્સવાના ખાતે યોજાયેલી બેઠકમાં જાહેરાત થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણયને આવકાર્યો.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરબાને યુનેસ્કોના Intangible Cultural Heritage માં સ્થાન મળ્યા બાદ અભિનંદન પાઠવ્યા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંદેશ
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share