ઓસ્ટ્રેલિયામાં નોંધાયેલા કોવિડ-19ના નવા ડેલ્ટાક્રોન અને XE પ્રકાર વિશે તમામ જરૂરી માહિતી

WHO believes XE variant could be 10 per cent more transmissible than BA.2 strain of Omicron.

The World Health Organization (WHO) believes the XE variant could be 10 per cent more transmissible than the BA.2 strain of Omicron. Source: Getty Images/Andriy Onufriyenko

ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં કોવિડ-19ના નવા 'ડેલ્ટાક્રોન' અને XE પ્રકારના ચેપ નોંધાયા છે. ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના નવા ચેપ નોંધાયા બાદ આરોગ્ય વિભાગ હાઇ એલર્ટ પર છે. આવો જાણીએ, કોવિડ-19ના નવા પ્રકાર, તેના જોખમ અને વર્તમાન રસીની તેની સામે અસરકારતા વિશે.


ઓડિયો બટન પર ક્લિક કરી માહિતી મેળવો...

  • કોવિડ-19ના નવા પ્રકારના ચેપ
  • ડેલ્ટાક્રોન તથા XE, ડેલ્ટા અને ઓમીક્રોનથી કેવી રીતે અલગ છે
  • નવા કોવિડ-19 ચેપથી રહેલું જોખમ
  • ડેલ્ટાક્રોન તથા XE નું ઉદ્ભવ સ્થાન
  • વર્તમાન રસીની ડેલ્ટાક્રોન સામે અસરકારકતા
  • વર્તમાન રસીની XE સામે અસરકારકતા

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share