વર્ષો બાદ ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓની વતન ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી
Gujaratis recall their Makar Sankranti celebration in India. Source: Supplied by: Pritul Patel, Purnima Bhagat and Raj Shah
કોવિડ-19 મહામારીના કારણે બંધ થયેલી ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો હવે ખુલી ગઇ છે અને દેશના રહેવાસીઓ વિદેશ પ્રવાસ કરી શકે છે. આ તકનો લાભ લઇ ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી મૂળના લોકો ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવા ભારત ગયા છે. તેમણે વર્ષો બાદ ભારતમાં ઉત્તરાયણનો તહેવાર મનાવવા અંગે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share