
水上安全活動,務要小心。 Source: AAP
Published
By Josipa Kosanovic
Presented by Jelam Hardik
Source: SBS
Share this with family and friends
ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ ઉનાળા દરમિયાન દરિયા, નદી કે સરોવરમાં તરવાની મજા માણે છે પરંતુ, નવા સ્થાયી થયેલા માઇગ્રન્ટ્સને પાણીના નિયમોની જાણ ન હોવાથી તેમનો જીવ જોખમમાં મૂકે છે. માર્ગદર્શિકાના પાલન સાથે સુરક્ષિત રહીને પણ કેવી રીતે સ્વીમીંગની મજા માણી શકાય વિગતો જાણિએ અહેવાલમાં.
Share