PTE Academic પરીક્ષામાં જાહેર થયેલા મહત્વપૂર્ણ ફેરફાર વિશે જાણો

Recent changes announced in the PTE examination pattern.

Recent changes announced in the PTE examination pattern. Source: Getty Images/damircudic/SBS

ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડન્સી, સ્ટુડન્ટ વિસા કે વર્ક વિસા મેળવવા માટે યોજાતી Pearson Test of English (PTE) પરીક્ષાની પદ્ધતિ અને પ્રશ્નોની સંખ્યામાં ઘણા ફેરફાર જાહેર કરવામાં આવ્યા છે. નવેમ્બર 2021થી આ પરીક્ષામાં કેવા મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં મૂકાઇ રહ્યા છે. તે વિશે એ-વન ઓસ્ટ્રેલિયા તરફથી ટ્યૂટર માલ્કમ કલવચવાલાએ SBS Gujarati ને માહિતી આપી હતી.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share