જાણો, કેવી રીતે બક્વ્હીટના લોટમાંથી બનાવી શકાય ફરાળી કેક

Farali fruit cake by Hansa Vaghjiani .jpg

Farali fruit cake by Hansa Vaghjiani for Shravan Mahina fasting

શ્રાવણમાસમાં ઉપવાસમાં કેક બનાવવાનું ઘણું સરળ છે. બક્વ્હીટ લોટ કે જેને આપણે ગુજરાતીમાં કટ્ટુનો લોટ કહીએ છીએ તેના ઉપયોગથી અને ફળોના રસથી ઘરે જ બનાવી શકાય છે ફરાળી કેક. કટ્ટુનો લોટ ઓસ્ટ્રેલિયામાં બક્વ્હીટના લોટ તરીકે ઓળખાય છે અને તે ફરાળમાં ઉપયોગમાં લઇ શકાય છે. કટ્ટુના લોટથી કેવી રીતે ફરાળી કેક બનાવી શકાય તેની રીત જણાવી હતી હંસાબેન વાઘજીયાની.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share