ક્લાઇમેટ ચેન્જ પોલિસી ઓસ્ટ્રેલિયાને કેવી રીતે અસર કરી શકે

Steam and other emissions rise from an industrial plant in Melbourne

Steam and other emissions rise from an industrial plant in Melbourne Source: AAP

ઓસ્ટ્રેલિયામાં યોજાઇ રહેલી કેન્દ્રીય ચૂંટણીમાં ક્લાઇમેટ ચેન્જ પોલિસી મહત્વનો ભાગ ભજવે તેવી શક્યતા છે. બીજી તરફ, રાજકીય પક્ષોએ પણ ચૂંટણી જીતીને સત્તામાં આવ્યા બાદ ક્લાઇમેટ અંગેના પોતાના પ્લાન અને પોલિસી અમલમાં મૂકવાની જાહેરાત કરી છે ત્યારે, SBS Gujarati એ વિજળીના વધતા ભાવનો સામનો કરી રહેલા વરિષ્ઠ નાગરિક સાથે વર્તમાન પરિસ્થિતિ તથા આગામી સરકાર પાસે ક્લાઇમેટ ચેન્જની અપેક્ષાઓ વિશે વાત કરી હતી.


SBS Gujarati દર બુધવાર અને શુક્રવારે ૪ વાગ્યે.


Share