2007માં સાંસદ, 2018માં ઓસ્ટ્રેલિયાના 30મા વડાપ્રધાન બનનારા સ્કોટ મોરિસનની કારકિર્દી પર નજર

Primeiro-ministro, Scott Morrison confiante de que a subida das taxas de juro não o prejudicará nestas eleições.

Primeiro-ministro, Scott Morrison confiante de que a subida das taxas de juro não o prejudicará nestas eleições. Source: Source: AAP / Mick Tsikas

Get the SBS Audio app

Other ways to listen


Published

By Greg Dyett
Presented by Nital Desai
Source: SBS

Share this with family and friends


ઓસ્ટ્રેલિયામાં 21મી મેના રોજ ચૂંટણી યોજાશે. તે અગાઉ દેશના ટોચના પક્ષના નેતાઓની કારકિર્દી અને તેમની સાથે જોડાયેલી બાબતો વિશે SBS Gujarati માહિતી આપી રહ્યું છે. શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના વર્તમાન વડાપ્રધાન તથા લિબરલ પાર્ટીના નેતા સ્કોટ મોરિસન વિશે માહિતી મેળવીએ.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share