સરળ ભાષામાં સમજો બજેટમાં કરવામાં આવેલી જાહેરાતો તમને કેવી રીતે અસર કરી શકે

Federal BUdget 2023-24

Getty Images/alfexe Source: Getty / Getty Images/alfexe

ઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકારે વધતી મોંઘવારીમાં દેશના રહેવાસીઓ માટે બજેટમાં કઇ યોજનાઓની જાહેરાત કરી છે અને, તે કેવી નાગરિકો અને નાના વેપાર - ઉદ્યોગોને અસર કરશે. તે વિશે મેલ્બર્ન સ્થિત એકાઉટન્ટ નયન પટેલે SBS Gujarati ને માહિતી આપી હતી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share