વધતા વ્યાજદર સામે આર્થિક રીતે સક્ષમ રહેવા કેવા પગલાં લઇ શકાય
Homes in Springfield Lakes in Brisbane's west, Thursday, July 4, 2013. (AAP Image/Dan Peled) NO ARCHIVING Source: AAP
ઓસ્ટ્રેલિયામાં ફુગાવાનો દર વધતા આગામી સમયમાં વ્યાજદરમાં વધારો થઇ શકે છે. અને, મકાનની લોન પરના વ્યાજ દર વધતા લોકોએ નાણાકિય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સમયમાં નાણાકિય સમસ્યા ન સર્જાય તથા આર્થિક રીતે સક્ષમ રહેવા કેવા પગલાં લઇ શકાય તે વિશે ફાઇનાન્સ એક્સપર્ટ જીગ્નેશ વ્યાસ માહિતી આપી રહ્યા છે.
Share