નાણાંકીય પ્રબંધન વિષે આપ કેટલું જાણો છો?
Piggy Bank image by Nick Ansell/PA Wire Source: AAP
ઓસ્ટ્રેલિયન સિક્યુરિટિસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટસ દ્વારા સંચાલિત ધ ફાઇનાન્સિયલ કેપેબીલીટી વેબસાઈટના ડેટા સૂચવે છે કે મોટાભાગના ઓસ્ટ્રેલિયાનો નાણાકીય પ્રબંધન વિષે જરૂરી પ્રાથમિક જાણકારી કે જાગૃતિ નથી ધરાવતા, તો આ વિશેષ અહેવાલમાં નાણાકીય પ્રબંધન વિષે કેટલીક માહિતી જાણીએ
Share