જૂની દવાઓનો યોગ્ય રીતે નિકાલ કેવી રીતે કરશો ?
Image by The Javorac CC BY 2.0
જૂની કે એક્સ્પાયર થઇ ગયેલ દવાઓ મોટા ભાગના લોકો કચરાના ડબ્બામાં નાખી દે કે પછી વોશબેઝીનમાં ઢોળી દે . પણ આમ કરવાથી દવાઓમાં રહેલા રસાયણો ક્યાં પહોચે છે તમે જાણો છો ? તેની શું અસર થાય છે જાણો છો ? દવા ક્યારે ફેંકી દેવી તે પણ વિવાદાસ્પદ વિષય રહયો છે. નીતલ દેસાઈ રજુ કરે છે વિગતવાર અહેવાલ .
Share