જાણો, પૂરની પરિસ્થિતિ અગાઉ તમારા ઘરને કેવી રીતે સુરક્ષિત કરી શકાય
Source: Source: AAP
ઓસ્ટ્રેલિયાએ અવાર-નવાર કુદરતી આફતોનો સામનો કરવો પડે છે. તાજેતરમાં ન્યૂ સાઉથ વેલ્સ તથા ક્વિન્સલેન્ડ રાજ્યોમાં ભયંકર પૂર આવ્યું હતું. જેમાં SESના સ્વયંસેવકો પીડિતોની મદદે પહોંચ્યા હતા. સિડનીમાં IT પ્રોફેશનલ તથા SES માં સ્વયંસેવક તરીકે સેવા આપતા ઉત્પલ નાણાવટી આફતની પરિસ્થિતિમાં લોકોને મદદ કરવાના એમના અનુભવોને આધારે પૂરથી બચવાની કેટલીક અગત્યની ટીપ્સ વિશે વાત કરી રહ્યા છે.
Share