IABCA પુરસ્કારોની બે કેટેગરી માં ફાઇનલિસ્ટ - મૃદુલ વસાવડા
Mrudul Vasavada Source: Mrudul Vasavada
બે મિત્રો એ ઘરના રસોડા માં બેઠા શરૂ કરેલ ટેક્નોલોજી કંપની આજે ઇનોવેશન અને એક્સલેન્સ ના અનેક પુરસ્કારો જીતી ચુકી છે. તાજેતર માં જ NSW બિઝનેસ ચેમ્બર દ્વારા મૃદુલ વસાવડાની કંપની Mobidictionને Excellence ઈન Innovation માટે પુરસ્કૃત કરવામાં આવી છે. તો હવે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા બિઝનેસ કોઉન્સીલ એવોર્ડ માં મૃદુલ અને તેમની કંપની બંને ફાઇનલિસ્ટ બન્યા છે. શું કરે છે Mobidiction , અને કેવી રહી તેમની આ સફર , મૃદુલ વસાવડા એ નીતલ દેસાઈ સાથે કરેલ વાત-ચિત.
Share