ટી20 વિશ્વ કપ: ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટો માત્ર 5 મિનિટમાં જ વેચાઇ ગઇ
India's captain Virat Kohli and Pakistan's captain Babar Azam shake hands after the toss ahead of Cricket Twenty20 World Cup match. Source: AP
ઓસ્ટ્રેલિયામાં આગામી ઓક્ટોબર - નવેમ્બર મહિનામાં રમાનારા મેન્સ ટી20 વિશ્વ કપની ટિકીટોનું વેચાણ શરૂ થયું છે. અને, જેમાં ભારત તથા પાકિસ્તાન વચ્ચે મેલ્બર્ન ખાતે રમાનારી મેચની ટિકીટો માત્ર 5 જ મિનિટમાં વેચાઇ ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ઓસ્ટ્રેલિયામાં રમાનારા વર્લ્ડ કપ તથા કઇ મેચની ટિકિટો સૌથી વધુ વેચાઇ તે વિશે અહેવાલ.
Share