ઓસ્ટ્રેલિયન ગુજરાતીએ પ્રસ્તુત કર્યું બાળકોને સરળતાથી વિજ્ઞાન શીખવતું પુસ્તક

Grishma with her book.

Grishma Buch Dholakia is a young mother who loves science. Source: Supplied by Grishma Dholakia

બાળકોને સરળતાથી વિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્રના નિયમો સમજાવી શકાય તે માટે મેલ્બર્ન સ્થિત ઓસ્ટ્રેલિયન ગુજરાતી ગ્રીષ્મા બુચ ધોળકિયાએ એક પુસ્તક લખ્યું છે. કોરોનાવાઇરસના લોકડાઉન દરમિયાન લખવામાં આવેલું આ પુસ્તક બાળકો તથા માતા-પિતાને કેવી રીતે ઉપયોગી થશે તે વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.


ALSO READ

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share