૧૧,૦૦૦ વૈજ્ઞાનિકોએ જાહેર કરી 'ક્લાઇમેટ ઇમર્જન્સી'

A climate emergency banner is seen during a Climate Change rally outside Parliament House in Canberra, Tuesday, October 15, 2019. (AAP Image/Mick Tsikas) NO ARCHIVING

A climate emergency banner is seen outside Parliament House in Canberra, Tuesday, October 15, 2019.(AAPImage/Mick Tsikas) NO ARCHIVING Source: AAP

૧૫૦ દેશના મળીને ૧૧,૦૦૦ વૈજ્ઞાનિકોએ વિશ્વના તમામ દેશોની સરકારો પર દબાણ લાવવા પર્યાવરણીય કટોકટી જાહેર કરી છે. ઓસ્ટ્રેલિયાના પર્યાવરણવાદીઓએ કટોકટીની જાહેરાતને ગંભીરતાથી લેવાની અપીલ કરી છે તો બીજી તરફ કેન્દ્ર સરકાર વિરોધ પ્રદર્શનો અને બહિષ્કાર અંદોલનો પર નવા કાયદા લાદવાની તૈયારી કરી રહી છે.



Share