એક ખેડૂત પુત્રની ગુજરાતના નાનકડા ગામડાથી લંડનની મેડીકલ કોલેજ સુધીની સફર
Dr Anil Dalsania with his book - 'Safar Ek Shunya Ni'. Source: Supplied by: Dr Anil Dalsania
ગુજરાતના એક નાનકડા ગામમાં સામાન્ય પરિવારમાં જન્મ અને ત્યાર બાદ ઉચ્ચ અભ્યાસ માટે લંડન જઇ 40 વર્ષો સુધી ઇંગ્લેન્ડમાં ડોક્ટર તરીકે સેવા આપનારા અનિલ દલસાણિયા સાથે મુલાકાત. હાલમાં બ્રિસબેનમાં સ્થાયી ડો દલસાણિયાએ તાજેતરમાં 'સફર એક શૂન્ય પુસ્તક' લખ્યું છે. SBS Gujarati સાથે તેમણે પુસ્તક અને તેમના જીવન વિશે વાત કરી હતી.
Share