સંગીત વાદ્ય શીખવું છે? જાણો તેને શીખવાના વિવિધ વિકલ્પો અને લાભ વિશે

Girl playing tuba - Australia Explained – Learning an instrument

Credit: Cultura RM Exclusive/Phil Fisk/Getty Images/Image Source

તમારી પાસે વપરાશમાં ન હોય એવું સંગીતનું વાદ્ય ઉપલબ્ધ છે? તો, તમે તમારા બાળકને તે શીખવીને તેના અગણિત લાભ મેળવી શકો છો. સંગીત વાદ્ય શીખવું એક યાદગાર અને સામાજિક અનુભવ બની શકે છો. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં જાણો સંગીત વાદ્ય શીખવાના વિકલ્પો અને તેના લાભ વિશે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share