જાણો, ઓસ્ટ્રેલિયામાં બિનજરૂરી કપડાનો યોગ્ય નિકાલ કેવી રીતે કરી શકાય

Australia Explained: Clothing Waste - Woman folding laundry

It can be fun to clean out your wardrobe while addressing excessive consumption. Credit: Cavan Images/Getty Images

ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ દર વર્ષે 200,000 ટનથી પણ વધુ કપડા કચરામાં ફેંકે છે. જે વ્યક્તિદીઠ સરેરાશ 10 કિલોગ્રામ જેટલા કપડા થાય છે. ઉપયોગમાં ન લેવા હોય તેવા કપડાને રીસાઇકલ, દાન અથવા અદલાબદલી કરીને તમે દેશમાં ઉત્પન્ન થતા કચરાના પ્રમાણમાં ઘટાડો કરી શકો છો. આવો, વધુ માહિતી અહેવાલમાં મેળવીએ.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share