ઓસ્ટ્રેલિયાના ભવિષ્યને આકાર આપવા માંગો છો? મતદાન માટે નોંધણી કેવી રીતે કરાવવી તે જાણો

Australia Explained: How to Enrol to Vote

Voting is compulsory in Australia, but there are some requirements that you will first need to meet. Credit: David Gray/Bloomberg via Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


આ વર્ષે કેન્દ્રીય ચૂંટણી યોજાવાની હોવાથી, પહેલી વાર મતદાન કરતા પહેલા તમારે કેટલાક પગલાં લેવાની જરૂર પડશે. મતદાન માટે નોંધણી કરાવવા અને આપણા રાષ્ટ્રને આકાર આપવામાં તમારો મત આપવા માટે પુષ્કળ સંસાધનો ઉપલબ્ધ છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના આ અહેવાલમાં જાણો મત નોંધણી કરાવવાની પ્રક્રિયા વિશે.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.
તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે 
પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share