ખાદ્યસામગ્રીમાં કૃત્રિમ મીઠાશ ધરાવતા પદાર્થોનો વપરાશ કેટલો ફાયદાકારક
Dietician and Nutritionist Nisha Thacker explains how sugar and artificial sweeteners affect our bodies. Source: Supplied
દર છમાંથી એક ઓસ્ટ્રેલિયન રહેવાસી એક વર્ષમાં ઠંડા પીણા અને વિવિધ ખાદ્યપદાર્થોમાંથી 5.2 કિલોગ્રામ જેટલી ખાંડ આરોગે છે. જોકે, હવે ખાદ્યપદાર્થોમાં ખાંડની જગ્યાએ કૃત્રિમ મીઠાશ ધરાવતા પદાર્થોનું ચલણ વધ્યું છે પરંતુ શું તે આરોગ્ય માટે ફાયદાકારક છે? ડાયટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ નિશા ઠક્કર SBS Gujarati સાથે ખાંડ અને કૃત્રિમ મીઠાશ ધરાવતા પદાર્થોની આપણા શરીર પર પડતી અસરો વિશે વાત કરી હતી.
Share