ઓસ્ટ્રેલિયામાં વ્યાજદર વધ્યા છે ત્યારે પ્રોપર્ટી ખરીદવી કે નહીં?

property investment.jpg

What is the best time to buy a property? Source: Ashok Patel, Bharat Patel and Parth Joshi.

ઓસ્ટ્રેલિયામાં વ્યાજદર તથા જીવનનિર્વાહ ખર્ચ સતત વધી રહ્યા છે ત્યારે ઘર કે પ્રોપર્ટી ખરીદવાનું આયોજન કરનારા લોકો માટે આ સમય યોગ્ય છે કે નહીં, કેવા પરિબળો ધ્યાનમાં રાખીને પ્રોપર્ટીમાં રોકાણ કરી શકાય? આ વિશે વાત કરીએ રોકાણકાર અશોક પટેલ, બાયર્સ એજન્ટ ભરત પટેલ અને રીયલ એસ્ટેટ એજન્ટ પાર્થ જોશી સાથે.


** ઓડિયો ઇન્ટરવ્યુમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાતની સલાહ મેળવવી.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share