સ્ત્રીના જીવનમાં મેનોપોઝના તબક્કાને સમજવો ખૂબ જ જરૂરી

Most women become menopausal naturally between the ages of 45 and 55 years, with the average age of onset at around 50 years.

Most women become menopausal naturally between the ages of 45 and 55 years, with the average age of onset at around 50 years. Source: iStockphoto

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


સ્ત્રીના જીવનનો ખૂબ જ અગત્યનો તબક્કો હોય તો તે મેનોપોઝનો તબક્કો છે. આ તબક્કામાં સ્ત્રીના જીવનમાં કેવાં કેવાં શારિરીક અને માનસિક ફેરફારો થાય છે, પરિવારજનોએ કેટલો સહકાર આપવો જોઇએ તે અંગે માહિતી આપી રહ્યા છે સિડની સ્થિત ડૉ. નિર્ઝરી પંડિત.

** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે, તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાતની મદદ લેવી જોઇએ.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા  પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati  ને ફોલો કરો.

તમે  પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે  પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share