કિર્તીદાન ગઢવીના 'લાડકી' ગીત સાથે ઓસ્ટ્રેલિયામાં બનેલો અવિસ્મરણીય કિસ્સો

Kirtidan Gadhvi

Source: Utpal Patel/GEA

SBS Gujarati શનિવારે 31મી ઓગસ્ટે મેલ્બર્ન ખાતે યોજાનારા પ્રસિદ્ધ ગાયક કિર્તીદાન ગઢવીના ગરબાના પાસ જીતવાની તક આપી રહ્યું છે. પ્રશ્નનો સાચો જવાબ આપનારા પ્રથમ 10 શ્રોતાઓને ગરબા કાર્યક્રમનો એક પાસ આપવામાં આવશે.


ઓડિયો ઇન્ટરવ્યુંમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો સાચો જવાબ આપનારા પ્રથમ 10 વિજેતાઓને ગરબાનો એક પાસ આપવામાં આવશે.

પ્રશ્નનો સાચો જવાબ આપવાની રીત

આપ આપનો જવાબ SBS Gujarati ના ફેસબુક પેજ ( ) પર મેસેજ કરી શકો છો. 

જવાબ આપવાનો અંતિમ સમય 31 ઓગસ્ટ 2019, 12pm. છે. 

સાચો જવાબ આપનારા પ્રથમ 10 વિજેતાઓને સિંગલ પાસ આપવામાં આવશે.

સ્પર્ધામાં ફક્ત મેલ્બર્નના શ્રોતાઓ જ ભાગ લઇ શકે છે.

Share