ડોક્ટરની કારકિર્દી છોડી ગાયક બનવાનો અખતરો કર્યો: પ્રફુલ દવે
Source: Praful Dave
કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં ડોક્ટર તરીકે સેવા આપનારા જાણીતા ગુજરાતી લોકસંગીતના લોકપ્રિય ગાયક પ્રફુલ દવેએ ચાર દાયકાની તેમની સંગીત યાત્રામાં હજારો ગીતોમાં પોતાનો કંઠ આપ્યો છે. SBS Gujarati સાથેની વિશેષ વાતચીત દરમિયાન તેમણે ગુજરાતી લોકસંગીત, પરિવારનો સહયોગ અને ડોક્ટર તરીકેની કારકિર્દી છોડીને સંગીત ક્ષેત્રની સફર વિશે વાત કરી હતી.
Share