સંગીત ક્ષેત્રે નવી પેઢી ના ઉભરતા કલાકાર - પાર્થ ભરત ઠક્કર

Music composer Parth B Thakkar

Music composer Parth B Thakkar Source: SBS Gujarati

પ્રસ્તુત છે ગુજરાતી ફિલ્મો, ટીવી સિરિયલો અને બિન ગુજરાતી ફિલ્મો માટે બેકગ્રાઉન્ડ સંગીત નિર્માતા અને સંગીતકાર પાર્થ ભરત ઠક્કર જેમણે બે યાર, ગુજ્જુભાઈ ધ ગ્રેટ, લવની ભવાઈ જેવી સફળ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. જાણો પાર્થે 10 વર્ષની ઉંમરે કેવી રીતે કરી તેમની કારકિર્દીની શરૂઆત અને તેઓએ એક જ દિવસમાં તૈયાર કરેલ ગીત વિષે.



Share