નિષ્ણાત જણાવે છે કે કોને છે સાઇબર ક્રાઇમનો સૌથી વધુ ખતરો
Cyber Security theme, Thursday, April 28, 2016. Source: AAP
કોરોનાવાઇરસની મહામારી વચ્ચે મુશ્કેલીનો સામનો કરતા વિવિધ સમુદાયની મદદ માટે કેટલીક ચેરિટી સંસ્થાઓ આગળ આવી છે પરંતુ તેમને સાઇબર ક્રાઇમથી સૌથી વધુ જોખમ છે. જાણો, પર્થ સ્થિત Illuminance Solution સંસ્થા કેવી રીતે વિવિધ સ્ત્રોત અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો ઉપયોગ કરીને સાઇબર ક્રાઇમનો સૌથી વધુ ભય ધરાવતા જૂથને મદદ કરી રહી છે.
Share