નવા પર્મેનન્ટ રેસીડન્ટ્સ માટે સરકારી લાભ મેળવવાના નિયમોમાં ફેરફાર

A man outside Centrelink office.

New residents will face longer waiting periods for most payments if the new social security laws are passed. Source: Saeed Khan/Getty Images

ઓસ્ટ્રેલિયામાં 1 જાન્યુઆરી 2022થી અમલમાં આવી રહેલા સુધારા પ્રમાણે, ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડન્સી મેળવનારા લોકોને વિવિધ સરકારી લાભો મેળવવા માટે ચાર વર્ષ સુધી રાહ જોવી પડશે. આ ફેરફાર કયા સરકારી લાભ અને સેવામાં લાગૂ થશે તે અંગેની વિગતો અહેવાલમાં.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share