પ્રખ્યાત ગુજરાતી ગાયક અરવિંદ વેગડા સાથે એક મુલાકાત

Arvind Vegda, a famous Gujarati singer

Arvind Vegda, a famous Gujarati singer. Source: Arvind Vegda

ગુજરાતના પ્રખ્યાત ગાયક અરવિંદ વેગડાએ તેમની કારકિર્દીના શરૂઆતના દિવસોનો સંઘર્ષ, ગુજરાતી ગરબામાં આવી રહેલા ફેરફાર તથા કંઇક અલગ પ્રકારના જ ગરબા ગાવા માટે મળતા પ્રોત્સાહન વિશેના તેમના વિચારો રજૂ કર્યા હતા.



Share