મળો, ઓર્ડર ઓફ મેડલ ઓફ ઓસ્ટ્રેલિયા સન્માન મેળવનારા પ્રોફેસર સ્મિતા શાહને
Prof Smita Shah working with SEWA Rural, for the school community in Jhagadia in 2020. Source: Supplied by Prof Smita Shah
પ્રોફેસર સ્મિતા શાહને ક્વિન્સ બર્થ-ડેના રોજ ઓર્ડર ઓફ મેડલ ઓફ ઓસ્ટ્રેલિયા (OAM) નું સન્માન મળ્યું. આફ્રિકાના નાનકડા શહેરમાં જન્મથી લઇને ગાંધી વિચારનો હાથ ઝાલી કઈ રીતે આ યાત્રા કરી તે વિષે જાણીએ તેમના પોતાના શબ્દોમાં..
Share