હ્રદય રોગ માટે હિજરતી સમુદાયોને ખાસ સંદેશ
Heart Foundation Source: Heart Foundation
હ્રદય રોગ વિષે જાગરૂકતા ઝુંબેશ માં ઓસ્ટ્રેલીયા માં વસતા ભારતીયોને ખાસ સંબોધવામાં આવ્યા છે. હાર્ટ ફોઉંન્ડેશન નું કહેવું છે કે હિજરતી સમુદાયો હ્રદય રોગ ટાળવાના અને રોગ થયો હોય તો પુનર્વસનના પગલા લેવા માં પાછા પડી રહ્યા છે , જેને કારણે ઓસ્ટ્રેલીયા માં હ્રદય રોગ થી પીડાતા લોકો માં હિજરતીઓ ની સંખ્યા વધતી જાય છે.
Share