ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે માઇગ્રેશન કરાર: સ્ટુડન્ટ - પ્રોફેશનલ્સ માટે નવા વર્ક વિસા અમલમાં આવશે

modi albanese 310523.png

Getty Images

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે માઇગ્રેશન બાબતો અંગે કરાર કરવામાં આવ્યા હતા. આ કરારથી બંને દેશોના લોકોને, ભારતથી સ્ટુડન્ટ વિસા તથા વર્ક વિસા પર ઓસ્ટ્રેલિયા આવતા વ્યવસાયિકોને કેવી અસર થશે તે વિશે જાણીએ. SBS Gujarati ને માહિતી આપી રહ્યા છે માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.


** ઇન્ટરવ્યુંમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગો આધારિત છે, તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટનો સંપર્ક કરવો.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share