માઇગ્રેશન સ્ટોરી - ઉત્સવ પટેલ

Utsav Patel

Utsav Patel has won the Chief Executive leadership award at HealthShare NSW. Source: SBS Gujarati

NSW રાજ્ય સરકાર સંચાલિત આરોગ્ય સેવા વિભાગમાં ઉત્સવ પટેલે વર્ષ ૨૦૧૮ માટે ચીફ એગ્ઝેક્યુટિવ લીડરશીપ એવોર્ડ જીત્યો છે. નાની-મોટી નોકરીથી શરૂઆત કરી લીડરશીપ એવોર્ડ સુધીના અનુભવો આજે તેઓ આપણી સાથે શેર કરી રહ્યા છે.


ભારતીય મૂળના માઈગ્રન્ટની સંખ્યા ઓસ્ટ્રેલિયામાં સતત વધી રહી છે. નવા દેશમાં તેમના સ્વપ્ન સાકાર કરવા આવી રહેલા ઘણા માઈગ્રન્ટના અનુભવો સરખા હોય છે  જેમકે સ્ટુડન્ટ વીઝા પર આવી,  નાની મોટી નોકરીથી શરૂઆત કરી અહીં સેટલ થવાના પ્રયત્નો.  સંઘર્ષ તો સૌ કોઈ કરે છે પરંતુ કેટલાક વિદેશમાં વસી જાય છે તો ઘણા ભારત પાછા ફરી જાય છે. આવા અનુભવોમાંથી પસાર થયેલા કેટલાક ગુજરાતીઓ સાથેની વાતચીત -  

Share