મોટાભાગના ઓસ્ટ્રેલિયનો બહુસાંસ્કૃતિક સમાજના પક્ષમાં પણ....

Multicultural Australia - The Parramasala Festival Parade in Sydney (AAP)

Multicultural Australia - The Parramasala Festival Parade in Sydney Source: AAP

સામાજિક એકજુટતા પરના સેક્ન્લ્ન ફાઉન્ડેશનના 12માં વાર્ષિક અહેવાલમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી છે. એક તરફ ઈમિગ્રશનને લોકોએ દેશ માટે લાભદાયી માન્યું છે તો બીજી તરફ હિન્દૂ કે મુસ્લિમ સમાજ વિરુદ્ધ ભેદભાવના કિસ્સાઓમાં વધારો નોંધાયો છે.



Share