વિવિધ ભાષાઓમાં રજૂ થયેલી મોબાઇલ એપ્લિકેશનથી ઓસ્ટ્રેલિયાના ટ્રાફિકના નિયમો સમજવામાં સરળતા રહેશે
Source: Pixwords
વિદેશથી માઇગ્રેટ થયેલા લોકોને વાહન ચલાવતી વખતે ઓસ્ટ્રેલિયાના રોડ અને ટ્રાફિકને લગતા મુદ્દા સમજવામાં સરળતા રહે તે માટે ડ્રાઇવઅબાઉટ નામની મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. રોડ સેફ્ટી અંગેની આ એપ્લિકેશન અરેબિક, સ્પેનિશ, દારી, વિયેતનામીસ અને મેન્ડરીન ભાષામાં ઉપલબ્ધ છે.
Share